અમૂલે પ્રતિ કિલો ફેટે દૂધનો ખરીદ ભાવ વધાર્યો, નવો ભાવ 11 ઓગસ્ટથી લાગુ થશે

અમદાવાદઃ અમૂલ ડેરી દ્વારા રાજ્યના સાત લાખથી વધુ પશુપાલકોને દૂધના ભાવમાં વધારો આપવાની જાહેરાત કરવામાં આવી છે. અમૂલ દ્વારા પ્રતિ કિલો ફેટે રૂપિયા 30નો વધારો કરાયો છે. જેને લઈ અમૂલ સાથે જોડાયેલા 7 લાખ પશુપાલકોને ફાયદો થશે. આ ભાવ વધારો 11 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. 7 લાખ પશુપાલકોને ફાયદો થશેપ્રાપ્ત વિગતો પ્રમાણે અમૂલ ડેરી દ્વારા વધારવામાં આવેલા ભાવ પ્રતિ કિલો ફેટ 850 રૂપિયા કરાયો છે. તે ઉપરાંત ગાયના દૂધમાં પણ પ્રતિ કિલો ફેટે 13.70 રૂપિયાનો વધારો કરાયો છે. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 820 રૂપિયા હતો જેમાં 30 રૂપિયાનો વધારો કરી 850 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરાયો છે. અમૂલ ડેરીના આ નિર્ણયથી 7 લાખ પશુપાલકોને ફાયદો થશે.

Aug 9, 2023 - 05:00
 0  1
અમૂલે પ્રતિ કિલો ફેટે દૂધનો ખરીદ ભાવ વધાર્યો, નવો ભાવ 11 ઓગસ્ટથી લાગુ થશેઅમદાવાદઃ અમૂલ ડેરી દ્વારા રાજ્યના સાત લાખથી વધુ પશુપાલકોને દૂધના ભાવમાં વધારો આપવાની જાહેરાત કરવામાં આવી છે. અમૂલ દ્વારા પ્રતિ કિલો ફેટે રૂપિયા 30નો વધારો કરાયો છે. જેને લઈ અમૂલ સાથે જોડાયેલા 7 લાખ પશુપાલકોને ફાયદો થશે. આ ભાવ વધારો 11 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. 

7 લાખ પશુપાલકોને ફાયદો થશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમૂલ ડેરી દ્વારા વધારવામાં આવેલા ભાવ પ્રતિ કિલો ફેટ 850 રૂપિયા કરાયો છે. તે ઉપરાંત ગાયના દૂધમાં પણ પ્રતિ કિલો ફેટે 13.70 રૂપિયાનો વધારો કરાયો છે. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 820 રૂપિયા હતો જેમાં 30 રૂપિયાનો વધારો કરી 850 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરાયો છે. અમૂલ ડેરીના આ નિર્ણયથી 7 લાખ પશુપાલકોને ફાયદો થશે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow