સુરત : 1989માં બનેલું મોરાભાગળ ફાયર સ્ટેશન જર્જરીત થતા ઉતારી પડાયું

- ફાયર સ્ટેશન જર્જરીત હોવાના રિપોર્ટ બાદ પાલિકાની કામગીરી- ફાયર સ્ટેશનની બિલ્ડીંગ જર્જરીત હતી ફાયરના જવાનો જીવના જોખમે કામગીરી કરતા હતાસુરત,તા.7 ઓગષ્ટ 2023,સોમવારસુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં મોરાભાગળ વિસ્તારમાં 1989માં બનાવવામાં આવેલું ફાયર સ્ટેશન થતા તેને ઉતારી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બિલ્ડીંગ હોવા છતાં તેને બંધ ન કરાતા ફાયરના જવાનો જીવના જોખમે કામગીરી કરી રહ્યા હતા. જોકે હાલમાં પાલિકાની જ બિલ્ડીંગ હોવાનું બહાર આવતા પાલિકાએ આ ફાયર સ્ટેશનને ઉતારી પાડવાની કામગીરી શરૂ  કરી છે.  સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાંમાં મોરાભાગળ વિસ્તારમાં એક ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વખતથી આ ફાયર સ્ટેશન બની ગયું હતું પરંતુ પાલીકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. ફાયર સ્ટેશનની હાલત એટલી જ હતી કે કોઈ મોટા વાહન જોરમાં પસાર થાય તો બિલ્ડીંગમાં ધ્રુજારો અનુભવાતો હતો. આ ઉપરાંત બિલ્ડીંગમાં કેટલીક વાર પોપડા પડ્યાની ફરિયાદ હતી. જોકે થોડાક સમય પહેલા પાલિકાની બિલ્ડીંગ જર્જરી ધોવાના અહેવાલ બહાર આવ્યા હોવાથી ખાલી કરી હતી અને હાલમાં આ બિલ્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Aug 9, 2023 - 05:03
 0  1
સુરત : 1989માં બનેલું મોરાભાગળ ફાયર સ્ટેશન જર્જરીત થતા ઉતારી પડાયું


- ફાયર સ્ટેશન જર્જરીત હોવાના રિપોર્ટ બાદ પાલિકાની કામગીરી

- ફાયર સ્ટેશનની બિલ્ડીંગ જર્જરીત હતી ફાયરના જવાનો જીવના જોખમે કામગીરી કરતા હતા

સુરત,તા.7 ઓગષ્ટ 2023,સોમવાર

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં મોરાભાગળ વિસ્તારમાં 1989માં બનાવવામાં આવેલું ફાયર સ્ટેશન થતા તેને ઉતારી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બિલ્ડીંગ હોવા છતાં તેને બંધ ન કરાતા ફાયરના જવાનો જીવના જોખમે કામગીરી કરી રહ્યા હતા. જોકે હાલમાં પાલિકાની જ બિલ્ડીંગ હોવાનું બહાર આવતા પાલિકાએ આ ફાયર સ્ટેશનને ઉતારી પાડવાની કામગીરી શરૂ  કરી છે. 

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાંમાં મોરાભાગળ વિસ્તારમાં એક ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વખતથી આ ફાયર સ્ટેશન બની ગયું હતું પરંતુ પાલીકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. ફાયર સ્ટેશનની હાલત એટલી જ હતી કે કોઈ મોટા વાહન જોરમાં પસાર થાય તો બિલ્ડીંગમાં ધ્રુજારો અનુભવાતો હતો. આ ઉપરાંત બિલ્ડીંગમાં કેટલીક વાર પોપડા પડ્યાની ફરિયાદ હતી. જોકે થોડાક સમય પહેલા પાલિકાની બિલ્ડીંગ જર્જરી ધોવાના અહેવાલ બહાર આવ્યા હોવાથી ખાલી કરી હતી અને હાલમાં આ બિલ્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow